1 july 2020 પહેલી જાન્યુઆરી એટલે નવું વર્ષ આ દિવસે લોકો નવા નવા ગોલ બનાવે રીસોલ્યુશન્સ કરે. જ્યારે આજે પહેલી જુલાઈ છે એટલે નવા વર્ષે કરેલા ગોલ ને રીવ્યુ કરવા ફીડબેક આપવા માટેનો દિવસ છે.
મારા ગોલ એ મારી હોબી નથી મારા દિવાસ્વપ્ન નથી પરંતુ મેં નિર્ધારિત કરેલા ગોલોને હું નિયમિત રીતે પહોંચી વળું છું તેનો મને ગર્વ છે
આરોગ્ય માટે મેં નવી ભોજન વ્યવસ્થા આજથી શરૂ કરેલ છે
વેલ્થ માટે શેર માર્કેટ દ્વારા મારી આર્થિક સ્થિતિને સંભાળી રાખવા તેમજ ઉત્તર વધારવા માટે હું સક્ષમ થતો ગયો છું
રિલેશન અને ઈમોશન માટે બીકે શિવાની નો આભાર માનું છું જેમણે આ એપ્લિકેશન આપી વાત રહી
સ્પિરિચ્યુઅલ ની તે માટે હવે વધુ વ્યવસ્થિત થવાની જરૂર છે
નરેન્દ્ર રાઠોડ
1 july 2020