મોટાભાગના લોકો ને એક જ પ્રશ્ન હોય છે કે "No Time" સમય નથી. પણ, જે લોકો ખરા અર્થમાં બીઝી કે વ્યસ્ત છે તેઓ જ ટાઈમ મેનેજમેન્ટ કરી જ શકે છે.
પણ ખેર
આપણે જો સમયનો વધુ સારો ક્રિએટિવ કરવો હોય તો એક સરસ અજમાવેલો અને સફળ થયેલો ઉપાય છે. આપ પણ કરી શકો અને સફળ બની શકો છો.
કોઈપણ કાર્ય દસ મિનિટ પહેલા શરૂ કરો જે તમને વધુ વિચારો આરામ અને આદર્શ વાતાવરણ પૂરું પાડશે. અને થશે કે ઓહ હું સમયર જ છું. હું મોડો નથી.
અનુભવે જ્યારે તમને આ સમજાઈ જશે, ત્યારે નાચી ઉઠસો અને ઉત્સાહ આવી જશો અને તમારો તણાવ જતો રહેશે, હેપીનેસ કહેતા આનંદના ઉત્સવ અનેરો વધારો થઈ જશે.
આપણાં જીવનમાં એવી પણ કેટલીક વ્યક્તિઓ હશે તે હંમેશા સમયસર કે સમય પહેલા કોઈપણ પ્રોગ્રામ માં ક્યારે હાજર હોય એટલુંજ નહીં ક્યારેય મોડી પડેલી ન હોય, જેમ કે મારા પિતાશ્રી જેઠાલાલ રાઠોડ તે તેનો ઉત્તમ ઉદાહરણ છે.
તો શરૂ કરો આજથી જ અત્યારથી જ દસ મિનિટ અર્લી ઇન એવરી થિંગ એન્ડ બીકમ timely winner.
All the Best,
Narendra Rathod
09.06.2020
Tuesday, 9 June 2020
Subscribe to:
Posts (Atom)
જેઠ સુદ દસમ – શ્રીજી મહારાજની અંતર્ધ્યાન તિથી
⊍ જય શ્રી સ્વામિનારાયણ ⊍ મનમાં એક વિચાર આવ્યો કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સમાધી સ્થળનું - ગોંડલ અક્ષરદેરી જે આજના સમયમાં ખ...
-
⊍ જય શ્રી સ્વામિનારાયણ ⊍ મનમાં એક વિચાર આવ્યો કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સમાધી સ્થળનું - ગોંડલ અક્ષરદેરી જે આજના સમયમાં ખ...
-
મારું ikigai તમારું જીવન જીવવાનું કારણ શું છે? જેમાં તમારો જુસ્સો, ધ્યેય, કૌશલ્ય અને વ્યવસાય એ બધાનો સમન્વય થાય છે.જેમાં એક પ્રત્યેક ...
-
ધીરજ ધક્કો મારવાનું નહીં, પરંતુ જીવન રમતની રાહ જોવાનું અને પ્રશંસા સાથે વિવેક કરવાનું શીખવે છે, એ જાણીને સમજીને જીવીશું તો સમય જતાં જીવન બદ...