Showing posts with label Dr. Khabar Valli. Show all posts
Showing posts with label Dr. Khabar Valli. Show all posts

Wednesday, 21 September 2022

International year of Millets - 2023 શા માટે મહત્વનું છે ?

International year of Millets - 2023 આ આંતરરાષ્ટ્રીય મિશન શા માટે મહત્વનું છે ?



માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના પ્રસ્તાવ ઉપર સંયુક્ત રાષ્ટ્રસભાએ 2023 ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ યર (International year of Millets - 2023) તરીકે જ્યારે જાહેર કરેલ છે.


મિલેટ્સ  એ મનુષ્યના  આહારમાં એ આરોગ્યની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવે છે. તેમજ માનવ સ્વાસ્થ્ય માટે પણ તે બહુ મૂલ્ય છે. તેથી તેને વધુને વધુ સ્વાસ્થ્ય સંબંધી પ્રોત્સાહિત કરવું જોઈએ, અને સાથે સાથે તેની ઉત્પાદકતા ઉત્પાદન અને ઉપયોગ પણ વધારવો જોઈએ. 


આ દ્રષ્ટિએ તેનો પ્રચાર પ્રસાર આગળ વધુ ને વધુ થાય દુનિયાભરમાં આંતર રાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ તેના કાર્યક્રમો થવા જોઈએ. તે માટે ભારત સરકારના બધા જ વિભાગો મળીને તે લક્ષની પૂર્તિ કરવા માટે આગળ કાર્ય કરી રહ્યું છે ત્યારે ગુજરાત ક્ષેત્રે મિલેટ્સ જાગૃતિ માટે અગ્રેસર એવી મિશન ઓમની સંસ્થાએ ખૂબ સારી રીતે બધાને સાથે લઈ અને કામ કરી રહી છે. તેનું મુખ્ય સૂત્ર છે : “હું નહીં, આપણે” 


મિશન ઓમની સંસ્થામાં  અને તેના કાર્યમાં આપને જો રસ હોય તો જરૂરથી અમારો સંપર્ક કરશો.

આ સાથે તેની વધુ વિગતો રજૂ કરેલ છે.


Join with Mission Omniojas

Facebook : www.facebook.com/omniojashealth/

FB Group  : https://www.facebook.com/groups/1918721834994165/?ref=share_group_link

Instagram : https://www.instagram.com/omniojas

WhatsApp: https://chat.whatsapp.com/DcHF8rFy76RIF5AYbLq5Jv

YouTube  : https://www.youtube.com/c/omniojas

Website    : https://www.omniojas.com/

Telegram  : https://t.me/+fz8nyajg0cA3YjRl

BlogSpot : https://njrathod-thoughts.blogspot.com/


you can email for more information or details 
without hesitation 

Narendra Rathod

Co-ordinator

Mission Omniojas

+91 9978 44 1517

Email :

omniojas@gmail.com

njrathod9@gmail.com


Monday, 13 June 2022

Change the food, Change the life - 2022. Why should I attend, this seminar ?


Change the food, Change the life - 2022

Why should I attend, this seminar ?

શા માટે ? મારે આ સેમીનાર ભરવો...


મારા વાલા મિત્રો,

આપણે સૌ જાણીએ છીએ, તે મુજબ હવે દિવસે દિવસે  પંચતત્વ જેવા કે જમીન, પાણી, આબોહવા, વગેરે દૂષિત થતા જાય છે, 

ત્યારે આપણે હવે પાણી બચાવો, જમીન જીવતી રાખો, પ્રદૂષણ અટકાવો, આ બધી વાતો તો કરીએ છીએ. પણ,......

ખરા અર્થમાં તે કેવી રીતે કરવું ? અને કેવી રીતે થઈ શકે ???

તે પ્રશ્નના ઉકેલ માટે ડો ખદર વલ્લી જેઓ “મીલેટ્સ મેન ઓફ ઈન્ડિયા” તરીકે પ્રસિદ્ધ છે અને તેઓ ઇન્ડિપેન્ડન્ટ સાયન્ટીસ્ટ પણ છે અને છેલ્લા ૨૦ વર્ષથી આ બાબત ઉપર કામ કરી રહ્યા છે, 

જીવનશૈલી ઉપર સંશોધન કરી નિરામય જીવનશૈલી સાથે જંગલ ખેતી, પર્યાવરણની રક્ષા ઉપર પણ વિશેષ કામ કરી રહ્યા છે.

સામાન્યતઃ આપણા જીવનમાં એવું જોવા મળ્યું છે કે, જ્યારે આપણે નાદુરસ્ત હોય કે બીમાર હોઈએ ત્યારે  ડોક્ટર પાસે આપણે દોડી જઈએ છીએ, પણ આપણે હોસ્પિટલ કે ડોક્ટર પાસે પહોંચવું ન પડે, કેન્સર ડાયાબિટીસ, હૃદયરોગ, જેવા ઘાતક રોગો થાય ત્યારે દવાઓ ઇન્જેક્શનો આપણે લેવા પડે છે, તો કેવી રીતે આમાંથી બચી શકાય? તેમજ આ રોગો શા માટે થાય છે? કેવો ખોરાક ખાવાથી આવા રોગો થાય જ નહીં વધુમાં,

આજના સમયમાં ફળો તેમજ શાકભાજી કેમિકલ અને ફર્ટિલાઇઝર વાળા પ્રદુષિત આવતા હોય છે તે આપણે સૌ જાણીએ છીએ તો આપણે તેનાથી કેવી રીતે બચી શકીએ ? 

તેમજ વિટામિન બિ૧૨ અને ડી૩ ની ઊણપ  આજે દરેક ઘરે ઘરે જોવા મળે છે તો તેને તેનાથી બચવા માટે કુદરતી ઉપચાર છે કે કેમ?

શુ આપણી નૈતિક ફરજ નથી કે આવનાર પેઢીને આપણે સ્વસ્થ અને નિરામય વિશ્વ આપીએ

 આ બધા જ પ્રશ્નોના જવાબ  મેળવવા હોય તો 

ડોક્ટર ખાદર વલ્લી  ને સાંભળવા તથા સમજવા પડે.


તારીખ 25 અને 26મી જૂન 2022ના રોજ બે દિવસનો સેમીનાર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવેલ છે.  તો આપને આ સેમીનારમાં જોડાવવા નિવેદન છે. 

તો આજે જ આપ જરૂર રજિસ્ટર કરવો.


જેવું અન્ન તેવું મન 

જેવું મન તેવું તન☘️


- નરેન્દ્ર રાઠોડ બોસ્ટન યુ. એસ. એ.

99784 41517

તારીખ ૨૫ & ૨૬ જુન ૨૦૨૨ ના રોજ બે દિવસીય સેમિનારનું આયોજન AMA ખાતે કરવામાં આવેલ છે તો તેમાં જોડાવવા માટે નીચેની લીંક દ્વારા આપનું રજીસ્ટ્રેશન કરવો.

For Registration

વધુ જાણકારી માટે

E-mail - omniojas@gmail.com

શેરબજારના પાઠ: ટ્રેડિંગમાં સફળતા મેળવવા માટેના ૫ પ્રભાવશાળી અને ચોંકાવનારા રહસ્યો

1. પ્રસ્તાવના શેરબજારમાં પ્રવેશતા દરેક ટ્રેડરના મનમાં બે લાગણીઓ સતત સંઘર્ષ કરતી હોય છે: રાતોરાત કમાઈ લેવાની કુતૂહલતા અને મૂડી ગુમાવવાનો ડર...