Whay not 333?
આભાર, આભાર, આભાર, થેન્કયુ
આપે મને જે વાત કરી કે 999 દિવસના બદલે કેમ 333 દિવસ ન રાખવામાં આવ્યા ?
તો તેનું એક્સપ્લેનેશન આ પ્રમાણે છે
જોકે હું મારી વિકનેસ કહું તો હું કોઈ કાર્ય એકલો કરવા માટે અસમર્થ હો તેવી મારી બીલીફ માન્યતાને કારણે જ આ વસ્તુ અત્યાર સુધી બની રહી હતી અને તેને કારણે હું જેનો સાથ લેતો, તેઓ મારી સાથે કામ કરવામાં મારી જેટલી તત્પરતા, ચોકસાઈ કે સ્પષ્ટતા ધરાવતા ન હતા. જે ઇમપેક્ટને કારણે હું તેમના જેવો થઈ ગયો.મારી આ બીલીફ માન્યતા, વિચારધારા પણ તેવી થઈ ગઈ હતી.
હવે તે બીલીફ તોડી નાખી છે.
ફરી આપનો આભાર કે તમે મને retrive કર્યો છે અને હું શોર્ટ ટાઈમમાં જે એક્શન લઈ અને કામ કરી શકું તેવો વ્યક્તિ હોવા છતાં એ જ કામને ત્રણ ઘણો ટાઈમ આપી અને કાર્ય કરતો હતો.
હવે હું કબૂલ કરું છું કે આ માન્યતામાંથી હું બહાર આવી ગયો છું, સજાગ છું, તત્પર છું અને સજ્જ છું.
હવે કોઈપણ કાર્ય એ ઓછામાં ઓછી timeline માં હું કેવી રીતે સફળતાપૂર્વક પૂર્ણ કરીશ. તે ઉપર જ મારુ ફોક્સ રહેશે, હંમેશા હું ખુશ રહીશ અને તે મુજબ જ કામ કરીશ. સફળતા મારા કદમોમાં રહેશે.
હું સફળ થઈ રહ્યો છું, થઈ ગયો છું.
21.11.20