Change the food, Change the life - 2022
Why should I attend, this seminar ?
શા માટે ? મારે આ સેમીનાર ભરવો...
મારા વાલા મિત્રો,
આપણે સૌ જાણીએ છીએ, તે મુજબ હવે દિવસે દિવસે પંચતત્વ જેવા કે જમીન, પાણી, આબોહવા, વગેરે દૂષિત થતા જાય છે,
ત્યારે આપણે હવે પાણી બચાવો, જમીન જીવતી રાખો, પ્રદૂષણ અટકાવો, આ બધી વાતો તો કરીએ છીએ. પણ,......
ખરા અર્થમાં તે કેવી રીતે કરવું ? અને કેવી રીતે થઈ શકે ???
તે પ્રશ્નના ઉકેલ માટે ડો ખદર વલ્લી જેઓ “મીલેટ્સ મેન ઓફ ઈન્ડિયા” તરીકે પ્રસિદ્ધ છે અને તેઓ ઇન્ડિપેન્ડન્ટ સાયન્ટીસ્ટ પણ છે અને છેલ્લા ૨૦ વર્ષથી આ બાબત ઉપર કામ કરી રહ્યા છે,
જીવનશૈલી ઉપર સંશોધન કરી નિરામય જીવનશૈલી સાથે જંગલ ખેતી, પર્યાવરણની રક્ષા ઉપર પણ વિશેષ કામ કરી રહ્યા છે.
સામાન્યતઃ આપણા જીવનમાં એવું જોવા મળ્યું છે કે, જ્યારે આપણે નાદુરસ્ત હોય કે બીમાર હોઈએ ત્યારે ડોક્ટર પાસે આપણે દોડી જઈએ છીએ, પણ આપણે હોસ્પિટલ કે ડોક્ટર પાસે પહોંચવું ન પડે, કેન્સર ડાયાબિટીસ, હૃદયરોગ, જેવા ઘાતક રોગો થાય ત્યારે દવાઓ ઇન્જેક્શનો આપણે લેવા પડે છે, તો કેવી રીતે આમાંથી બચી શકાય? તેમજ આ રોગો શા માટે થાય છે? કેવો ખોરાક ખાવાથી આવા રોગો થાય જ નહીં વધુમાં,
આજના સમયમાં ફળો તેમજ શાકભાજી કેમિકલ અને ફર્ટિલાઇઝર વાળા પ્રદુષિત આવતા હોય છે તે આપણે સૌ જાણીએ છીએ તો આપણે તેનાથી કેવી રીતે બચી શકીએ ?
તેમજ વિટામિન બિ૧૨ અને ડી૩ ની ઊણપ આજે દરેક ઘરે ઘરે જોવા મળે છે તો તેને તેનાથી બચવા માટે કુદરતી ઉપચાર છે કે કેમ?
શુ આપણી નૈતિક ફરજ નથી કે આવનાર પેઢીને આપણે સ્વસ્થ અને નિરામય વિશ્વ આપીએ
આ બધા જ પ્રશ્નોના જવાબ મેળવવા હોય તો
ડોક્ટર ખાદર વલ્લી ને સાંભળવા તથા સમજવા પડે.
તારીખ 25 અને 26મી જૂન 2022ના રોજ બે દિવસનો સેમીનાર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવેલ છે. તો આપને આ સેમીનારમાં જોડાવવા નિવેદન છે.
તો આજે જ આપ જરૂર રજિસ્ટર કરવો.
જેવું અન્ન તેવું મન
જેવું મન તેવું તન☘️
- નરેન્દ્ર રાઠોડ બોસ્ટન યુ. એસ. એ.
99784 41517
તારીખ ૨૫ & ૨૬ જુન ૨૦૨૨ ના રોજ બે દિવસીય સેમિનારનું આયોજન AMA ખાતે કરવામાં આવેલ છે તો તેમાં જોડાવવા માટે નીચેની લીંક દ્વારા આપનું રજીસ્ટ્રેશન કરવો.
વધુ જાણકારી માટે
E-mail - omniojas@gmail.com