જો રખેને આપ,
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની રાખે આપ મુલાકાત લેવાનું ચુકી ગયા હોવ તો
ચાલો નગરના બધા જ એટ્રેકશન મુલાકાત લઇ આવીએ, લાઈનમાં ઉભા રહ્યા વગર …...
પ્રેરક અને પ્રભાવક પ્રદર્શન સૃષ્ટિ
પ્રદર્શન - ૧ સંત પરમ હિતકારી
સંત પરમ હિતકારી - વ્યક્તિથી લઈ વિશ્વનું પરમ હિત કરનાર પ્રમુખસ્વામી મહારાજના હૃદયની ઝાંખી કરાવતું ચિત્રપટ અને આઠ લાખ બબલ્સમાં રંગ ભરીને બનાવેલી પ્રમુખસ્વામી મહારાજની કલાત્મક મૂર્તિ અત્રે રજૂ કરવામાં આવેલ
પ્રદર્શન - ૨ તૂટે હૃદય તૂટે ઘર
તૂટે હૃદય તૂટે ઘર - અનેક કુટુંબોના મોભી અને માર્ગદર્શન બનેલા પ્રમુખસ્વામી મહારાજ એ પારિવારિક શાંતિ માટે આપેલ સોનેરી - સૂત્ર : ઘર સભા Click here
પ્રદર્શન - ૩ નારી ઉત્કર્ષ મંડપમ
નારી ઉત્કર્ષ મંડપમ - પ્રમુખસ્વામી મહારાજે પ્રવર્તતા આવેલી મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિ દ્વારા પ્રગતિના સોપાન સર કરેલી મહિલાઓ બીજાના સુખમાં આપણું સુખ બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ એ આધારિત કાર્યક્રમ અત્રે રજૂ કરેલ છે
પ્રદર્શન - ૪ ચાલો, તો દે યે બંધન
બંધન કરોળિયાના ઝાડા જેવું નાજુક છતાં જકડી લીધી એવું વ્યસનનું બંધન માનવીને મલિન કરે છે તો વ્યસન મુક્તિ સરસ રીતે અત્રે નિરૂપણ કરવામાં આવેલ છે Click here
પ્રદર્શન - ૫ હમારા ભારત, મેરા ભારત
હમારા ભારત, મેરા - ભારત પ્રમુખસ્વામી મહારાજના જીવન અને ઉપદેશમાંથી રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજ શીખવતા અભિનય વિડિયો દ્વારા રચનાત્મક શબ્દ નૃત્યના સંયોજનથી રાષ્ટ્ર ભક્તિ દ્રઢાવવામાં આવી છે Click here
પ્રદર્શન - ૬ સહજાનંદ જ્યોતિ મંડપમ
સહજાનંદ જ્યોતિ મંડપમ લાખોને સહજ આનંદ આપનાર ભગવાન સ્વામિનારાયણની જીવન જ્યોતિ નું દર્શન કરાવતો આ શો જ્યોતિ ઉદ્યાનના જગમગાટમાં ઝાંખી કરાવે છે.
બાળ પ્રદર્શન ખંડો
૧. સી ઓફ સુવર્ણા (સુવર્ણા નો સમુદ્ર)
પ્રમુખસ્વામી મહારાજે આપેલું સફળતાનું સોનેરી સૂત્ર દ્રઢ આવતી આ પ્રસ્તુતિમાં બીએપીએસની 270 બાલિકાઓના નૃત્ય અભિનય દ્વારા સાગર તરંગો અને જળ સૃષ્ટિ મંચ પર જીવંત પ્રસારણ રજૂ કરેલ છે Click here
૨. વિલેજ ઓફ બુઝો (બુઝોનું ગામ)
બાળકોને માતા-પિતાના ઉપકારો નું ઋણ સ્મરણ કરાવતી વાર્તા જીવંત અભિને અને વિડિયો દ્વારા પ્રસ્તુત કરેલ છે
૩. જંગલ ઓફ શેરૂ (શેરૂનું જંગલ)
પ્રમુખસ્વામી મહારાજ બાળકોને પ્રેરણા આપતી જે વાર્તા કહેતા તે જંગલ અને વન્ય પ્રાણીઓની સૃષ્ટિ ની વાર્તા 300 બાળકોના નૃત્ય અભિની દ્વારા રજૂ થયેલ છે. Click here
લાઇટ એન્ડ સાઉન્ડ શો
મહોત્સવ પૂર્ણ પુરુશ કા
લાઇટ એન્ડ સાઉન્ડ શો અનેક જીવનને પૂર્ણતા આપનાર પૂર્ણ પુરુષ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના દિવ્ય આનંદની અનુભૂતિ કરાવતો આસો થ્રીડી પ્રોજેક્શન મેપિંગ અને 575 કરતાં પણ વધુ બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ છે Click here
ગ્લો ગાર્ડન - પ્રમુખ જ્યોતિ ઉદ્યાન
શ્રધાની જ્યોતિથી અનેકના જીવનની અંદરના અંધકાર દુર કરનાર પ્રમુખ સ્વામી મહારાજના સંદેશાની અદ્ભુત પ્રસ્તુતિ - પ્રમુખ જ્યોતિ ઉદ્યાન Click here