મારું ikigai
તમારું જીવન જીવવાનું કારણ શું છે?
જેમાં તમારો જુસ્સો, ધ્યેય, કૌશલ્ય અને વ્યવસાય એ બધાનો સમન્વય થાય છે.જેમાં એક પ્રત્યેક દિવસ અર્થસભર બને છે અને એના માટે જ આપણે દરરોજ ઊઠીએ છીએ.
મારા જીવનનો શો અર્થ છે?
સતત વ્યસ્ત રહેવાનું સુખ એ દીર્ઘાયુ આપે છે, વૃદ્ધ થતાં યુવાન રહેવાની કળા ikigai આપે છે.
તમારા અસ્તિત્વનું કારણ શું છે?
જેમ કસ્તુરી મૃગ, તેમ તમારી અંદર પડી રહેલ તમારી કે ikigai શોધી કાઢવી પડશે.
મારુ ikigai જે ધ્યેય, જુસ્સો, કૌશલ્ય અને વ્યવસાય પર અગત્યના પ્રશ્નો છે.
મારું ikigai
તેના ઉપર તમે નોંધ લખો.
(1) તમે જે કરવું ગમે છે
(2) આ જગતને જેની જરૂરિયાત છે
(3) જેનાથી તમને રૂપિયા મળી શકે છે.
(4) જે કામ તમે સારી રીતે કરી શકો છો
આ બધા પ્રશ્નોના જવાબ જ તમારું ikigai છે.
જે તમને જીવન જીવવા માટેનો અર્થ આપશે.
તો મેળવી લો આજે જ.
નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
01-03-2021
Monday, 1 March 2021
Subscribe to:
Posts (Atom)
My Family, Happy Family
My Family, Happy Family મારો પરિવાર,સુખી પરિવાર by Pujya Dr. Gnanvatsaldas Swami. પરિવારમાં એકબીજાની મર્યાદા જાણી લીધી પછી તેનાથી ટેવાઈ જવાન...
-
બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, નારણપુરા ઘાટલોડીયાનો આજે પોષ વદ બારસ તારીખ 26 જાન્યુઆરી 2025 ના રોજ સવારે સદગુરુ પુ. ઈશ્વર ચરણદાસ સ્વામીના...
-
My Family, Happy Family મારો પરિવાર,સુખી પરિવાર by Pujya Dr. Gnanvatsaldas Swami. પરિવારમાં એકબીજાની મર્યાદા જાણી લીધી પછી તેનાથી ટેવાઈ જવાન...
-
ગઢડા અંત્ય ૯ - સારાંશ જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ-ભાઈ સર્વને કહીએ ...