માન. પ્રધાનમંત્રી શ્રી
નરેન્દ્ર મોદીસાહેબના પ્રસ્તાવ ઉપર સંયુક્ત રાષ્ટ્રસભાએ 2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (International
year of Millets - 2023) તરીકે જ્યારે જાહેર કરેલ છે.
આખું વિશ્વ વર્ષ ૨૦૨૩ ને જયારે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવશે ત્યારે વિશ્વ
સમક્ષ સર્વશ્રેષ્ઠ રીતે ભારતને રજૂ થવાનું હજી બાકી છે. ગુજરાત ભારતના
એક અભિન્ન ભાગ છે.
મિશન ઓમની ઓજસ ગુજરાત ક્ષેત્રે મિલેટ્સ જાગૃતિ માટે અગ્રેસર એવી મિશન
ઓમની સંસ્થાએ ખૂબ સારી રીતે બધાને સાથે લઈ
અને કામ કરી રહી છે. તેનું મુખ્ય
સૂત્ર છે : “હું નહીં, આપણે”
મિલેટ્સ એ
મનુષ્યના આહારમાં એ આરોગ્યની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવે
છે. તેમજ માનવ સ્વાસ્થ્ય માટે પણ તે બહુ મૂલ્ય છે. તેથી તેને વધુને વધુ સ્વાસ્થ્ય
સંબંધી પ્રોત્સાહિત કરવું જોઈએ, અને
સાથે સાથે તેની ઉત્પાદકતા ઉત્પાદન અને ઉપયોગ પણ વધારવો જોઈએ.
આ દ્રષ્ટિએ તેનો પ્રચાર પ્રસાર આગળ વધુ ને વધુ થાય દુનિયાભરમાં આંતર
રાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ તેના કાર્યક્રમો થવા જોઈએ. તે માટે ભારત
સરકારના બધા જ વિભાગો મળીને તે લક્ષની પૂર્તિ કરવા માટે આગળ કાર્ય કરી રહ્યું છે.
ત્યારે હવે ઉજાગર સૌને કરવાનો સમય આવી ગયો છે. બીજા શબ્દોમાં આપણે માટે તક આવી છે,
ત્યારે તે ઇન્ટેનશનથી, ઉમદા ઈરાદાથી આપણે સૌ સાથે મળીને શરૂઆત કરીએ.
આજે શરૂઆત છે, તેનો
મધ્યાન આપણા હાથમાં છે.
એટલે – એ જ છે
વિભાવના મિશન ઓમની ઓજસ ની તો ચાલો
“હું નહીં, આપણે”
મિશન ઓમની સંસ્થા અને
તેના ઉમદા કાર્યમાં આપને જો રસ હોય આપ આપના ગ્રુપમાં પ્રોગ્રામ કરવા માંગતા હોય તો આપ જરૂરથી
અમારો સંપર્ક કરશો.
Join
Narendra Rathod
Co-ordinator
Mission
Omniojas
+91
81603 86966
Email:
omniojas@gmail.com