International year of Millets - 2023 આ આંતરરાષ્ટ્રીય મિશન શા માટે મહત્વનું છે ?
માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના પ્રસ્તાવ ઉપર સંયુક્ત રાષ્ટ્રસભાએ 2023 ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ યર (International year of Millets - 2023) તરીકે જ્યારે જાહેર કરેલ છે.
મિલેટ્સ એ મનુષ્યના આહારમાં એ આરોગ્યની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવે છે. તેમજ માનવ સ્વાસ્થ્ય માટે પણ તે બહુ મૂલ્ય છે. તેથી તેને વધુને વધુ સ્વાસ્થ્ય સંબંધી પ્રોત્સાહિત કરવું જોઈએ, અને સાથે સાથે તેની ઉત્પાદકતા ઉત્પાદન અને ઉપયોગ પણ વધારવો જોઈએ.
આ દ્રષ્ટિએ તેનો પ્રચાર પ્રસાર આગળ વધુ ને વધુ થાય દુનિયાભરમાં આંતર રાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ તેના કાર્યક્રમો થવા જોઈએ. તે માટે ભારત સરકારના બધા જ વિભાગો મળીને તે લક્ષની પૂર્તિ કરવા માટે આગળ કાર્ય કરી રહ્યું છે ત્યારે ગુજરાત ક્ષેત્રે મિલેટ્સ જાગૃતિ માટે અગ્રેસર એવી મિશન ઓમની સંસ્થાએ ખૂબ સારી રીતે બધાને સાથે લઈ અને કામ કરી રહી છે. તેનું મુખ્ય સૂત્ર છે : “હું નહીં, આપણે”
મિશન ઓમની સંસ્થામાં અને તેના કાર્યમાં આપને જો રસ હોય તો જરૂરથી અમારો સંપર્ક કરશો.
આ સાથે તેની વધુ વિગતો રજૂ કરેલ છે.
Join with Mission Omniojas
Facebook : www.facebook.com/omniojashealth/
FB Group : https://www.facebook.com/groups/1918721834994165/?ref=share_group_link
Instagram : https://www.instagram.com/omniojas
WhatsApp: https://chat.whatsapp.com/DcHF8rFy76RIF5AYbLq5Jv
YouTube : https://www.youtube.com/c/omniojas
Website : https://www.omniojas.com/
Telegram : https://t.me/+fz8nyajg0cA3YjRl
BlogSpot : https://njrathod-thoughts.blogspot.com/
without hesitation
Narendra Rathod
Co-ordinator
Mission Omniojas
+91 9978 44 1517
Email :
omniojas@gmail.com
njrathod9@gmail.com
Good saheb
ReplyDeleteSuper
ReplyDelete