Tuesday, 9 June 2020

No Time - Remedy

મોટાભાગના લોકો ને એક જ પ્રશ્ન હોય છે કે "No Time" સમય નથી. પણ, જે લોકો ખરા અર્થમાં બીઝી કે વ્યસ્ત છે તેઓ જ ટાઈમ મેનેજમેન્ટ કરી જ શકે છે.

પણ ખેર
આપણે જો સમયનો વધુ સારો ક્રિએટિવ કરવો હોય તો એક સરસ અજમાવેલો અને સફળ થયેલો ઉપાય છે. આપ પણ કરી શકો અને સફળ બની શકો છો.

કોઈપણ કાર્ય દસ મિનિટ પહેલા શરૂ કરો જે તમને વધુ વિચારો આરામ અને આદર્શ વાતાવરણ પૂરું પાડશે. અને થશે કે ઓહ હું સમયર જ છું. હું મોડો નથી.

અનુભવે જ્યારે તમને આ સમજાઈ જશે, ત્યારે નાચી ઉઠસો અને ઉત્સાહ આવી જશો અને તમારો તણાવ જતો રહેશે, હેપીનેસ કહેતા આનંદના ઉત્સવ અનેરો વધારો થઈ જશે.

આપણાં જીવનમાં એવી પણ કેટલીક વ્યક્તિઓ હશે તે હંમેશા સમયસર કે સમય પહેલા કોઈપણ પ્રોગ્રામ માં ક્યારે હાજર હોય એટલુંજ નહીં ક્યારેય મોડી પડેલી ન હોય, જેમ કે મારા પિતાશ્રી જેઠાલાલ રાઠોડ તે તેનો ઉત્તમ ઉદાહરણ છે.

તો શરૂ કરો આજથી જ અત્યારથી જ દસ મિનિટ અર્લી ઇન એવરી થિંગ એન્ડ બીકમ timely winner.
All the Best,

Narendra Rathod
09.06.2020

No comments:

Post a Comment

My Family, Happy Family

My Family, Happy Family મારો પરિવાર,સુખી પરિવાર by Pujya Dr. Gnanvatsaldas Swami. પરિવારમાં એકબીજાની મર્યાદા જાણી લીધી પછી તેનાથી ટેવાઈ જવાન...