Tuesday, 28 April 2020

vipassana સાધના મારો અનુભવ


થોડાક દિવસોથી વિપશ્યના ધ્યાન અંગે youtube ઉપર ગોયન્કાજીના પાંચ પ્રવચનો સાંભળ્યાં તેમાંથી આપણી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સાધના વધુ સ્પષ્ટ થઈ.
બધું નિત્ય નવું છે
શરીર સતત નવા કોષોનું બનતું રહે છે
મન તરંગી હી તરંગ હૈ
જે કંઈ ઘટના બને છે તેને સાક્ષીભાવે  જુઓ.
જે સંવેદનાઓ છે તેને શરીરના ભાવથી જુઓ - સાક્ષી ભાવે ત્યાં મન બુદ્ધિને લગાડીને વિચાર ન કરો મેમરી ભૂતકાળનું ભંડોળ છે
ભવિષ્યના વિચારો અત્યારે કાંઈ અસ્તિત્વમાં નથી
વર્તમાનને સાક્ષીભાવે ભોગવો
હું મારું છોડો
તમારું અસ્તિત્વનો  અનુભવો સંવેદનાથી કરો
સાધના સ્પષ્ટ કરો
ભટકી ન જાવ
જીવન જે ગયું તેનો અફસોસ ન કરો
જેટલું બાકી છે તેને ઉત્કૃષ્ટ કેટલું ક્યાં કેવી રીતે વાપરી શકો છો તે તરફ લક્ષ્ય રાખો.
શરીરને સંવેદનાનો અનુભવ કરી, તમારા અસ્તિત્વને સાધનાની દિશામાં વાળો
તે પણ સાક્ષીભાવે
જે પણ મળે તેનાથી પુલકિત ન થાવ  કે વિચલિત ન થાવ
ફકત જુઓ માણો અને જીવો

નરેન્દ્ર રાઠોડ
20 જાન્યુઆરી 2020
અમદાવાદ 11.53 am

Try toTranslation



After listening to five days lectures of Goenkaji on youtube about Vipassana meditation for a few days, our Aksharpurushottam Swaminarayan siddhant became very clearer.

 Everything is always new. 
 Body is constantly becoming new by cells. 
Look at the any events as a Witness only. Don't think by putting your mind and intellect there. 
Memory is the fund of the past.  
The future doesn't exist right now. Enjoy the present. Witness me. 
Experience my little bit of your existence. Explain the sadhana with empathy. Don't go angry.  Don't be overwhelmed by the witness, don't be distracted, watch and enjoy your existence in present.

Narendra Rathod
20 January 2020 11.53 A.M  Ahmedabad

No comments:

Post a Comment

શેર માર્કેટ - રણ નીતિ : કનુભાઈ દવે

વિરમગામના આદરણીય જેઠાલાલ શાસ્ત્રીજીના પુત્ર કનુભાઇ જે. દવે દર સોમવારે દિવ્ય ભાસ્કર દૈનિકની વ્યાપાર વાણિજ્ય પૂર્તિમાં અભ્યાસ લેખ લખે છે. તેમન...