ઉર્જા કેંદ્રોના આશીર્વાદ - એનર્જીની સુસંગતતા જો સમજાય તો જિંદગી જીવંત બની જાય. માત્ર એક ફ્રીકવન્સી જો બદલવામાં આવે તો જીવન, શરીર, માનસિકતા, ઇમોશન્સ, એનર્જી, એલર્જી આવી તમામ બાબતોને જીવનમાં બદલી શકાય છે. તે માટે જીવંત મનુષ્યને મગજ માં આપેલા કેટલાક ઉર્જા કેંદ્રોને સુસંગત (coherence) કરવામાં આવે તો તે શક્ય બને છે. તે માટે ફક્ત એટલું જ ધ્યાનમાંં રાખવાનું છે, કે મારે આ એનર્જીનો ઉપયોગ કઇ દિશામાં કરવાનો છે, લો ઓફ ડાયનેમિકનો સિદ્ધાંત પણ આ દિશામાં કામ કરે છે. જેમ તમે કોઈને માન આપો તો, તમારા માટે દરેક જગ્યાએ સન્માન તૈયાર હોય છે. તે મુજબ આપણું મગજ અને પેચ્યુટરી ગ્રંથિ પણ તે પ્રમાણે સ્ત્રાવ કરતી થઈ જશે. આદમથી માંડીને મેલેકયુઝ, સેલ, કેમીકલ્સ, ટીસ્યુ, ઓર્ગન, સિસ્ટમ અને બોડી આ બધું એ જ રીતે સુસંગત કાર્ય કરતાં થઈ જશે. ઉદાહરણ તરીકે જોઇએ તો - કોઈ વ્યક્તિ વિચારે કે, મને બ્લડ કેન્સર છે, તો તરત જ તેની સિસ્ટમ નબળી પડવા લાગે છે, અને એની એનર્જી ઊર્જા નબળી પડવા લાગે છે અને તે દિશામાં સક્રિય થઇ જતા હોય છે. પછી જો તમારે તમારા ઇમોશન્સ બદલવા હોય, રોગ મટાડવો હોય, કે કોઇ તક જોઇતી હોય કે આશીર્વાદ મેળવવા હોય તો તે તમામ તમે આ એનર્જીની સુસંગતતા coherence ( સુસંગતતા ) મુજબ તમે બદલી શકો છો. આ તમારા હાથમાં જ છ. આ એનર્જીનો સ્તોત્ર તમારા મગજમાં એવા કેન્દ્ર સ્થાને ગોઠવી દો કે તમારી તમામ સફળતાઓ, બ્લેસિંગ, આશીર્વાદ, પોસીબિલિટી, તમામ તકોના દરવાજાઓ ખોલી જાય અને તે માટે માત્ર તમારે તમારા મગજમાં રહેલા ઊર્જાના કેન્દ્રો ને coding, recoding કરીને એનર્જેટિક કરવાના છે.
તમારી પાસે ગતિ તો છે, પણ હવે ફક્ત દિશા આપવાની છે,
અને દિશા જ દશા બદલી શકે છેેે.
સંકલન - Dr. Joe on - Blessings of energy centers.ના આધારે
તારીખ 28 માર્ચ 2020, શનિવાર, અમદાવાદ
રાત્રે આઠ અને ૫૯ મિનિટ.
27` ટેમ્પરેચર
નરેન્દ્ર રાઠોડ
જય સ્વામિનારાયણ
સૈાજન્યઃ શ્રી રણજીત પટીલ.
અને દિશા જ દશા બદલી શકે છેેે.
સંકલન - Dr. Joe on - Blessings of energy centers.ના આધારે
તારીખ 28 માર્ચ 2020, શનિવાર, અમદાવાદ
રાત્રે આઠ અને ૫૯ મિનિટ.
27` ટેમ્પરેચર
નરેન્દ્ર રાઠોડ
જય સ્વામિનારાયણ
સૈાજન્યઃ શ્રી રણજીત પટીલ.
Excellent
ReplyDelete