Funda
જીવન સુત્રો - જે લોકોના અનુભવોમાંથી મળ્યા.
જરૂરિયાત કરતા વધારે
વિચારો કરીશું
તો નિર્ણય લેવાની
સૂઝ જતી રહેશે...
______________________________
કોઈને નડવું નહીં. - રાજેન્દ્ર પંચાલ
____________________________
ચાલવાથી શરીર સુધરે છે
ચલવવાથી સંબંધ સુધરે છે.
રાજેન્દ્ર પંચાલ 22.1.2020
______________________________
______________________________
કોઈને નડવું નહીં
પોતાની જાત ને સાંભળવી
કનુ રાઠોડ KJR નવા વર્ષે 2018
_____________________________
જિંદગી આપણને સુખ સમૃદ્ધિ શાંતિ નથી આપી શકતી,
એ તો આપણને સ્થળ સમય અને સંબંધ જ આપે છે
____________________________________
No comments:
Post a Comment