દુર્ગુણો તેના જ દેખાય છે જેઓ તમારી નજીક છે તમારા સબંધી કે સગા છે. નવા સંબંધો એટલે જ સારા લાગતા હોય છે કે આપણે તેમની તે વખતે નબળાઈઓ કે કમજોરીઓ જાણતા હોતા નથી. જ્યારથી તે જાણવાની શરૂઆત થશે કે તરત જ સંબંધોમાં તેની ઇમ્પેક્ટ અસર થવાની શરૂ થશે માટે સંબંધો મધુર રાખવા માટે સામેવાળાના અવગુણોને ભૂલીને તેના ગુણો જોવાની કોશિશ કરો.
આજથી જ તમારું જીવન ધન્ય બની જશે.
જેટલો બીજાનો દોષ જોવાનો આગ્રહ છે, તેટલો જ પોતાનો દોષ ટાળવાનો આગ્રહ રાખે તો જીવનમાં કેસર કેરી જેવું સુખ આવશે.
જય સ્વામિનારાયણ
Try to Translate
Only those who are close to you are your relatives. New relationships look so good why because we don't know their weaknesses. or weaknesses at that time. As soon as he starts to know, the impact will start to take effect in the relationship, try to look at his virtues by forgetting and forgive and keep the relationship sweet.Your life will be blessed from today.
As much as one insists on seeing the fault of others, one insists on avoiding one's own fault, then happiness like saffron mango will come in life.
I accept you
I forgive you
I love you
I choose you
Jai Swaminarayan
No comments:
Post a Comment