Monday, 27 April 2020

Creat more time વધુ સમય બનાવો

મોટાભાગના લોકો ને એક જ પ્રશ્ન હોય છે કે "No Time" સમય નથી.  પણ, જે લોકો ખરા અર્થમાં બીઝી કે વ્યસ્ત છે તેઓ તો ટાઈમ મેનેજમેન્ટ કરી જ શકે છે.

પણ ખેર
આપણે જો સમયનો વધુ સારો ક્રિએટિવ કરવો હોય તો એક સરસ અજમાવેલો અને સફળ થયેલો ઉપાય છે.આપ પણ કરી શકો અને સફળ બની શકો છો.

કોઈપણ કાર્ય દસ મિનિટ પહેલા શરૂ કરો જે તમને વધુ વિચારો આરામ અને આદર્શ વાતાવરણ પૂરું પાડશે. અને થશે કે ઓહ મારી za
જ્યારે તમને આ સમજાઈ જશે ત્યારે નાચી ઉઠસો અને ઉત્સાહ આવી જશે અને તમારો તણાવ જતો રહેશે, હેપીનેસ કહેતા આનંદના ઉત્સવ અનેરો વધારો થઈ  જશે.

તમારા જીવનમાં એવી પણ કેટલીક વ્યક્તિઓ હશે તે હંમેશા સમયસર કે સમય પહેલા કોઈપણ પ્રોગ્રામ માં ક્યારે હાજર હોય એટલુંજ નહીં ક્યારેય મોડી ttg ygપડેલી ન હોય,  જેમ કે મારા પિતાશ્રી જેઠાલાલ રાઠોડ તે તેનો ઉત્તમ ઉદાહરણ છે.

તો શરૂ કરો આજથી જ અત્યારથી જ દસ મિનિટ અર્લી ઇન એવરી થિંગ એન્ડ બીકમ timely winner.
All the Best,

Narendra Rathod
26-09-2016

No comments:

Post a Comment

શેર માર્કેટ - રણ નીતિ : કનુભાઈ દવે

વિરમગામના આદરણીય જેઠાલાલ શાસ્ત્રીજીના પુત્ર કનુભાઇ જે. દવે દર સોમવારે દિવ્ય ભાસ્કર દૈનિકની વ્યાપાર વાણિજ્ય પૂર્તિમાં અભ્યાસ લેખ લખે છે. તેમન...