Wednesday, 25 August 2021

ચેન્જ ધ ફુડ ચેન્જ ધ લાઈફ

શું આપ અથવા આપના સ્નેહી કોઈ ગંભીર બીમારી થી પરેશાન છે?

શું આપ દવાઓ અને બીમારીથી કંટાળી ગયા છો?

શું આપ સ્વસ્થ્ય રહેવા અને શારિરીક તથા માનસિક બીમારીઓથી છૂટવા માંગો છો?

તો આપના માટે જ આ એક દિવસીય સેમીનાર નું આયોજન છે

કોના માટે લાભ દાયક છે?

૧) તમામ લોકો જેઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ છે
૨) આરોગ્ય ક્ષેત્રે રસ ધરાવે છે અને આ વિષય માં સેવાઓ આપી રહ્યા છે
૩) ન્યુટ્રીશન એક્સપર્ટ અને ડાયેટિશિયન
૪) હોલિસ્ટિક હેલ્થ હિલર
૫) ડોક્ટર્સ જેઓ સર્વાંગી સારવાર પ્રત્યે જાણવા ઇચ્છુંક છે
૬) પ્રાકૃતિક ખેતી અને કૃષિ વિષયક
૭) ઓર્ગેનિક પ્રોડક્ટ માર્કેટિંગ અને ઉત્પાદકો
૮) મેડિકલ / પેરામેડીકલ સ્ટુડન્ટસ
૯) આરોગ્ય ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ

ચેન્જ ધ  ફુડ ચેન્જ ધ લાઈફ

વક્તા: ડો ખદર વલી...જેઓ વૈજ્ઞાનિક છે
(PhD) જેઓ એક 20 વર્ષના અનુભવી  ચિકિત્સક છે સમગ્ર ભારત માં મિલેટ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ભારત અને વિશ્વ માં અનેક જગ્યાઓ એ તેમના સેમિનાર યોજાય છે તેમની પદ્ધતિ દવારા હજારો અને લાખો લોકો ફક્ત પોતાનો ખોરાક અને જીવનશૈલીમાં બદલાવ દ્વારા સ્વસ્થ બન્યા છે.

અમદાવાદ આવી રહ્યા છે
૧૯/૯/૨૦૨૧ રવિવાર
(સવારે 9 થી સાંજે 5)

લિમિટેડ રજીસ્ટ્રેશન કરવાના હોય 
આ સાથે ની લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરાવશો.

આ તક ચૂકશો નહીં
 http://invcbl.in/DKV 

☝️ આ લિંક પર રજિસ્ટ્રેશન કરાવવું.

Wednesday, 18 August 2021

चलो चले हम निरामय स्वास्थ्य बनाने की ओर

चलो चले हम निरामय स्वास्थ्य बनाने की ओर 


गुजरात सरकार के साथ 35 साल का अनुभव लेकर इतना कहना चाहता हूं कि अगर हमारे जीवन में स्वास्थ्य के प्रति सही मार्गदर्शन करने वाले सही समय में कोई मिल जाए तो अपने पिछले जीवन में उसकी बहुत महत्वता देखी जा सकती है 

आज ऐसा मार्गदृष्टा डॉक्टर पल्लव देसाई जो सिविल हॉस्पिटल सोला अहमदाबाद के बीच होम्योपैथी की सेवा देते हुए इस प्रकार के मार्गदर्शन करता है 
मेरा अनुभव है

कि जीवन में नई तरह का बदलाव आहार और जीवनशैली में होता है इसके फलस्वरूप हमें निरामय स्वास्थ्य प्राप्त होता है 

इतना ही नहीं बल्कि अपने जीवन में दवा से भी हम मुक्त होकर होलिस्टिक हेल्थ भी बना सकते हैं 

इस श्रृंखला में एनजीओ इनविनसिबल और एनजीओ ओमनी ओजस के सौजन्य से हमे मिलेट्स मैन ऑफ इंडिया Dr. Khabar Vali द्वारा एक विशिष्ट कार्य शिविर का आयोजन होने जा रहा है

  19 सितंबर को अहमदाबाद में होने वाला इस अवसर पर हम अपने जीवन में स्वास्थ्य और आरोग्य के प्रति जागरूक होकर एक स्वस्थ मानव बन के समाज की सेवा करके इस दिशा में हम आगे चल शकते है

तो 
चलो चले हम निरामय स्वास्थ्य बनाने की ओर 
अस्तु
नरेंद्र राठौड़

Monday, 16 August 2021

ખોરાક અને જીવન શૈલી દ્વારા આરોગ્યમય જીવન મેળવો

ખોરાક અને જીવન શૈલી દ્વારા આરોગ્યમય જીવન મેળવો.

પહેલું સુખ તે જાતે નર્યા 

પરંતુ અત્યારના જમાનામાં આરોગ્ય એક બહુ મોટો પ્રશ્ન છે અને આપણી દોડ પૈસા કમાવા તરફ છે અને પૈસા કમાઈને પછી તે પૈસો હોસ્પિટલ અને દવા પાછળ વાપરતા હોઈએ છીએ.

આ માટે હવે આપણે સમજવાની જરૂર છે કે માત્ર ખોરાક અને lifestyle દ્વારા જીવનને કેવી-રીતે ઉન્નત બનાવી શકાય.

અત્રે invincible અને Mission OmniOjas સંસ્થાનો આભાર માનવો પડે કે જેઓએ જહેમત ઉઠાવીને આપણાં આરોગ્યના માટે કેવો ખોરાક લેવો અને કેવી જીવન શૈલી ( lifestyle ) રાખવાથી આપણે તંદુરત રહી શકીએ તેમજ દવા તથા હોસ્પિટલથી પણ દૂર રહી શકીએ.

આપણા સૌને માટે એક ખાસ શિબિરનું આયોજન કરેલ છે. જેમાં  "મિલેટ્સ મેન ઓફ ઇન્ડિયા" આરોગ્ય નિષ્ણાત ડોકટર ખાદર વલ્લી, મૈસુર,કર્ણાટકથી તારીખ 19 september, 2021 રવિવારના રોજ અમદાવાદ ખાતે પધારવાના છે  તેમજ તેમાં  ભાગલેનાર સૈાને સચોટ માર્ગદર્શન આપવાના છે.  જો આપને આપણું સ્વાસ્થ્ય નીરામય રાખવા માંગતા હોય અને આપણી આજુબાજુના તમામ લોકોને આ માહિતી દ્વારા સ્વાસ્થ્ય બાબતે જાગૃત કરવા માંગતા હોય તો અવશ્ય શિબિરમાં ભાગ લેવો જોઇએ. 


આ માટે વધુ વિગતો મેળવવા આપ સંપર્ક કરી શકો છો.
હેમલ નાયક  +91 95868 30306
નરેન્દ્ર રાઠોડ   +91 9978 441517


શેર માર્કેટ - રણ નીતિ : કનુભાઈ દવે

વિરમગામના આદરણીય જેઠાલાલ શાસ્ત્રીજીના પુત્ર કનુભાઇ જે. દવે દર સોમવારે દિવ્ય ભાસ્કર દૈનિકની વ્યાપાર વાણિજ્ય પૂર્તિમાં અભ્યાસ લેખ લખે છે. તેમન...