ખોરાક અને જીવન શૈલી દ્વારા આરોગ્યમય જીવન મેળવો.
પહેલું સુખ તે જાતે નર્યા
પરંતુ અત્યારના જમાનામાં આરોગ્ય એક બહુ મોટો પ્રશ્ન છે અને આપણી દોડ પૈસા કમાવા તરફ છે અને પૈસા કમાઈને પછી તે પૈસો હોસ્પિટલ અને દવા પાછળ વાપરતા હોઈએ છીએ.
આ માટે હવે આપણે સમજવાની જરૂર છે કે માત્ર ખોરાક અને lifestyle દ્વારા જીવનને કેવી-રીતે ઉન્નત બનાવી શકાય.
અત્રે invincible અને Mission OmniOjas સંસ્થાનો આભાર માનવો પડે કે જેઓએ જહેમત ઉઠાવીને આપણાં આરોગ્યના માટે કેવો ખોરાક લેવો અને કેવી જીવન શૈલી ( lifestyle ) રાખવાથી આપણે તંદુરત રહી શકીએ તેમજ દવા તથા હોસ્પિટલથી પણ દૂર રહી શકીએ.
આપણા સૌને માટે એક ખાસ શિબિરનું આયોજન કરેલ છે. જેમાં "મિલેટ્સ મેન ઓફ ઇન્ડિયા" આરોગ્ય નિષ્ણાત ડોકટર ખાદર વલ્લી, મૈસુર,કર્ણાટકથી તારીખ 19 september, 2021 રવિવારના રોજ અમદાવાદ ખાતે પધારવાના છે તેમજ તેમાં ભાગલેનાર સૈાને સચોટ માર્ગદર્શન આપવાના છે. જો આપને આપણું સ્વાસ્થ્ય નીરામય રાખવા માંગતા હોય અને આપણી આજુબાજુના તમામ લોકોને આ માહિતી દ્વારા સ્વાસ્થ્ય બાબતે જાગૃત કરવા માંગતા હોય તો અવશ્ય શિબિરમાં ભાગ લેવો જોઇએ.
આ માટે વધુ વિગતો મેળવવા આપ સંપર્ક કરી શકો છો.
હેમલ નાયક +91 95868 30306
નરેન્દ્ર રાઠોડ +91 9978 441517
No comments:
Post a Comment